Skip to product information
1 of 2

land

JR1012 - ખેડા ખાતે 17.5 વિઘા જમીન પર ચાલી રહેલી સ્કૂલ વેચાણ માટે — 25+ વર્ષની ગુડવીલ અને 1100 વિદ્યાર્થીઓ સાથે

JR1012 - ખેડા ખાતે 17.5 વિઘા જમીન પર ચાલી રહેલી સ્કૂલ વેચાણ માટે — 25+ વર્ષની ગુડવીલ અને 1100 વિદ્યાર્થીઓ સાથે

Regular price ₹35.0 Cr
Regular price Sale price ₹35.0 Cr
Sale Sold out
Taxes included.

🏫 SCHOOL PROPERTY FOR SALE – KHEDA (MOJE GAM)


💰 ભાવ: ₹35 કરોડ (ઉચ્ચક) 
📍 સ્થાન: મોજે ગામ, તાલુકો ખેડા
📏 જમીન: 17.5 વિઘા (NA Title – Clear Property)

🏫 પ્રોપર્ટી વિગતો:

  • બે માળનું વિશાળ સ્કૂલ બિલ્ડીંગ

  • સાથે રહેણાંક બંગલો

  • હાલમાં ચાલુ સ્કૂલ – લગભગ 1100 વિદ્યાર્થીઓ

  • 25 વર્ષથી વધુની ગુડવીલ સાથે સ્થાપિત સંસ્થા

  • સંપૂર્ણ રીતે રજિસ્ટર્ડ અને કાયદેસર ડોક્યુમેન્ટ્સ ક્લીઅર

 

શૈક્ષણિક ઈન્સ્ટિટ્યૂટ અથવા ઈન્વેસ્ટર માટે આ પ્રોપર્ટી એક રેડી-ટુ-ઓપરેટ તક છે — સ્થાપિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રીમિયમ લોકેશન અને પ્રોફિટેબલ ગુડવીલ સાથે.

View full details