Skip to product information
1 of 3

land

JR1043 - મેહસાણા (વિસનગર - સુંશી) ખાતે 7 વીઘા ટાઈટલ ક્લીયર જમીન વેચાણ માટે ઉપલબ્ધ | ફાર્મહાઉસ અને વીકએન્ડ વિલા માટે પરફેક્ટ લોકેશન

JR1043 - મેહસાણા (વિસનગર - સુંશી) ખાતે 7 વીઘા ટાઈટલ ક્લીયર જમીન વેચાણ માટે ઉપલબ્ધ | ફાર્મહાઉસ અને વીકએન્ડ વિલા માટે પરફેક્ટ લોકેશન

Regular price ₹65.0 Lac
Regular price Sale price ₹65.0 Lac
Sale Sold out
Taxes included.

💰 ભાવ: ₹65 લાખ / વીઘા

📏 જમીન વિસ્તાર: 7 વીઘા

📍 સ્થાન: વિજાપુર થી વિસનગર મેઈન હાઈવે થી 150 થી 200 મીટર દૂર એપ્રોચ રોડ

▪️ જીલ્લો – મેહસાણા
▪️ તાલુકો – વિસનગર
▪️ મોજે ગામ – સુંશી

વિશેષતાઓ:

  • ટાઈટલ ક્લીયર જમીન

  • વિજાપુર-વિસનગર મેઈન હાઈવેની નજીક

  • શાંતિપૂર્ણ અને ડેવલપમેન્ટ માટે યોગ્ય વિસ્તાર

  • ફાર્મ હાઉસ, વીકએન્ડ વિલા અથવા રોકાણ માટે આદર્શ જગ્યા

View full details