Skip to product information
1 of 1

land

JR1041 - અમદાવાદ (શેલા) ખાતે 48,000 વાર (45 મીટર રોડ ટચ) જમીન વેચાણ માટે ઉપલબ્ધ | R-1 એફોડેબલ હાઉસિંગ ઝોન

JR1041 - અમદાવાદ (શેલા) ખાતે 48,000 વાર (45 મીટર રોડ ટચ) જમીન વેચાણ માટે ઉપલબ્ધ | R-1 એફોડેબલ હાઉસિંગ ઝોન

Regular price ₹1.25 Lac
Regular price Sale price ₹1.25 Lac
Sale Sold out
Taxes included.

➡️ ભાવ: ₹1.25 લાખ / વાર
➡️ જમીન વિસ્તાર: 48,000 વાર

જગ્યા સર્વે નંબર થી વેચાણ આપવાની છે.

➡️ ઝોન: R-1 (Affordable Housing Zone)
➡️ ટાઈપ: N.A. (બિન ખેતી જમીન)
➡️ TP નંબર: 1


▪️ જીલ્લો – અમદાવાદ
▪️ તાલુકો – સાણંદ
▪️ મોજે ગામ – શેલા

📍 વિશેષતાઓ:

  • ટાઈટલ ક્લીયર સ્કીમ લાયક જગ્યા

  • 45 મીટર રોડ ટચનો પ્લોટ

  • VIP ચાર રસ્તા અને હનુમાનજી મંદિર પાસેનું પ્રાઈમ લોકેશન

  • આજુબાજુ ડેવલપમેન્ટ વાળો વિસ્તાર — રેસિડેન્શિયલ તથા કોમર્શિયલ માટે યોગ્ય

  • ડેવલપર્સ અને બિલ્ડર્સ માટે High Potential Investment Site

View full details