Skip to product information
1 of 4

land

JR1025 - કપડવંજ (ઠુંચાલ ગામ) ખાતે 15 વીઘા ટાઈટલ ક્લીયર જમીન વેચાણ માટે ઉપલબ્ધ | 30% બાટર વિકલ્પ ઉપલબ્ધ

JR1025 - કપડવંજ (ઠુંચાલ ગામ) ખાતે 15 વીઘા ટાઈટલ ક્લીયર જમીન વેચાણ માટે ઉપલબ્ધ | 30% બાટર વિકલ્પ ઉપલબ્ધ

Regular price ₹30.0 Lac
Regular price Sale price ₹30.0 Lac
Sale Sold out
Taxes included.


💰 ભાવ: ₹30 લાખ / વીઘા (Negotiable)

30% બાટર વિકલ્પ ઉપલબ્ધ - 30% બાટર માલ લેવામાં આવશે (નરોડા અથવા દહેગામમાં કોમર્શિયલ હોય તો)

📏 જમીન એરિયા: 15 વીઘા

📍 Location Details:
▪️ તાલુકો – કપડવંજ
▪️ જીલ્લો – ખેડા
▪️ મોજે ગામ – ઠુંચાલ

🌾 વિશેષતાઓ (Features):
• જમીન 700 થી 800 મીટર નાળિયા ટચ છે
• એક જ નામની સાત બારમાં જમીન
• પાણીનો બોર કરેલો છે
• ઊંટેશ્વર મહાદેવ થી માત્ર 10 કિ.મી. અંતરે
• દહેગામ થી 28 કિ.મી. અને કપડવંજ સીટી થી 7 કિ.મી. અંતરે
• માર્કેટેબલ એરિયાનું પ્રાઈમ લોકેશન
• જુની શરતની ટાઈટલ ક્લીયર જમીન

View full details