Skip to product information
1 of 7

land

JR1018 - Sadara Village (Mahemdavad) ખાતે 2.5 વીઘા તૈયાર Farm House વેચાણ માટે — ફળના છોડ, બોર અને RCC દીવાલ

JR1018 - Sadara Village (Mahemdavad) ખાતે 2.5 વીઘા તૈયાર Farm House વેચાણ માટે — ફળના છોડ, બોર અને RCC દીવાલ

Regular price ₹2.0 Cr
Regular price Sale price ₹2.0 Cr
Sale Sold out
Taxes included.

📍 Location: સદરા ગામ (તા. મહેમદાવાદ)
📐 Area: 2.5 વીઘા
💰 Rate: ₹2.00 કરોડ

🏠 Property Features:
➡️ પર્સનલ બોર સાથે પૂરું પાણી સુવિધા
➡️ આરસીસી દીવાલથી સુરક્ષિત ફાર્મહાઉસ વિસ્તાર
➡️ લીંબુ, ચીકુ, આંબલી અને નાળિયેરીના ફળોના છોડનું વાવેતર
➡️ સર્વન્ટ રૂમ ઉપલબ્ધ
➡️ એપ્રોચ રોડથી માત્ર 700 મીટર અંદર – ચાર વ્હીલર જઈ શકે તેવો રસ્તો
➡️ હાથીજન સર્કલથી માત્ર 26 કિમી અંતરે

🌾 કુદરતી વાતાવરણમાં વસેલું ફાર્મહાઉસ – રોકાણ, વીકએન્ડ ગેટવે કે રેસિડેન્શિયલ ઉપયોગ માટે એકદમ યોગ્ય જગ્યા

View full details