Skip to product information
1 of 2

land

JR1009 - દેરોલ (તા. હિંમતનગર, જી. સાબરકાંઠા) ખાતે 6.85 વિઘા તૈયાર ફાર્મ હાઉસ વેચાણ માટે – સાબરમતી નદી કિનારે લક્ઝરી લોકેશન

JR1009 - દેરોલ (તા. હિંમતનગર, જી. સાબરકાંઠા) ખાતે 6.85 વિઘા તૈયાર ફાર્મ હાઉસ વેચાણ માટે – સાબરમતી નદી કિનારે લક્ઝરી લોકેશન

Regular price ₹8.51 Cr
Regular price Sale price ₹8.51 Cr
Sale Sold out
Taxes included.

🏡 ફાર્મ હાઉસ વેચવાનું છે

➡️ એરિયા: 7 વિઘા (6.85 વિઘા)
📍 સ્થાન: દેરોલ, તા. હિંમતનગર, જી. સાબરકાંઠા

🌿 ફાર્મ હાઉસ વિગતો:
1️⃣ 1500 આંબા, 50 ચંદન, 200 સાગનાં ઝાડ અને 1 બોરવેલ
2️⃣ 3 બેડરૂમ, કિચન અને બેઠક રૂમ
3️⃣ 3 ગોડાઉન અને પથ્થરની ફેનસિંગ
4️⃣ 4 રૂમમાં 4 એસી અને ઇલેક્ટ્રોનિક ગીઝર
5️⃣ 3 રૂમમાં 3 બેડ અને 8 CCTV કેમેરા

📍 લોકેશન ફીચર્સ:

  • વિજાપુર–હિંમતનગર હાઈવે થી ફક્ત 800 મીટર અંદર

  • સાબરમતી નદીના કિનારે શાંત અને હરિયાળું પરિસર

  • વિજાપુરથી 10 કિ.મી. અને ગાંધીનગરથી 47 કિ.મી. અંતરે

  • ટાઈટલ ક્લીઅર, બે જ નામ પર, લાઈટ કનેક્શન સાથે તૈયાર ફાર્મ હાઉસ

💰 ભાવ: ₹8.51 કરોડ (ઉચ્છક)

📝 નોંધ:
(1) જગ્યા અને લોકેશન જોવા રૂબરૂ મુલાકાત જરૂરી
(2) પેપર અને વિગતવાર માહિતી મિટિંગમાં આપવામાં આવશે

સાબરમતી કિનારે શાંતિ, નેચરલ સૌંદર્ય અને લક્ઝરી લાઈફસ્ટાઈલનું પરફેક્ટ સંયોજન — દેરોલ ફાર્મ હાઉસ તમારી રાહ જોતી પ્રોપર્ટી છે!

View full details