Skip to product information
1 of 2

land

JR1008 - અમદાવાદ-દહેગામ વચ્ચે 2.5 વિઘા ફુલ ડેવલપ્ડ ફાર્મ હાઉસ વેચાણ માટે – નરોડા રીંગ રોડથી ફક્ત 20 કિ.મી. અંતરે

JR1008 - અમદાવાદ-દહેગામ વચ્ચે 2.5 વિઘા ફુલ ડેવલપ્ડ ફાર્મ હાઉસ વેચાણ માટે – નરોડા રીંગ રોડથી ફક્ત 20 કિ.મી. અંતરે

Regular price ₹6.0 Cr
Regular price Sale price ₹6.0 Cr
Sale Sold out
Taxes included.

🏡 SELL FARM HOUSE

📍 સ્થાન: નરોડા રીંગ રોડથી ફક્ત 20 કિ.મી. અંતરે, અમદાવાદ–દહેગામ વચ્ચે
📏 એરિયા: 2.5 વિઘા
💰 ભાવ: ₹6.00 કરોડ

🌟 સુવિધાઓ:

  • 1 BHK સુંદર મકાન

  • ફુલ ફર્નિશ્ડ (સોફા, સ્માર્ટ TV, બેડ, ડ્રેસિંગ કાંચ, ડાઇનિંગ ટેબલ, POP, સેડવિચ કિચન)

  • લેટેસ્ટ લાઈટ ડેકોરેશન સાથે પૂરો ડેવલોપિંગ એરિયા

  • સોલાર સ્ટ્રીટલાઇટ (રિમોટ સાથે)

  • ગજેબો અને ચિલ્ડ્રન પ્લે પાર્ક (હીંચકા, લપસણી, ઉત્તાચલાન, ચકેડી વગેરે)

  • ડેકોરેટિવ ગાર્ડન અને સ્વિમિંગ પૂલ

  • સ્વતંત્ર પાણીનો બોર અને 10KW 3 ફેઝ પાવર લાઈન

  • લાઈટવાળી નેમપ્લેટ

  • 150 થી વધુ ફળનાં ઝાડનું પ્લાન્ટેશન

  • સંપૂર્ણ રોડમાં પેવર બ્લોક

આ ફાર્મહાઉસ પ્રાકૃતિક સૌંદર્ય અને લક્ઝરી લાઈફસ્ટાઈલનું એક પરફેક્ટ સંયોજન છે.
આજે જ મુલાકાત માટે સંપર્ક કરો!

View full details