Skip to product information
1 of 6

land

JR1004 - દેત્રોજ - રામપુરા (ભગાપુરા ગામ માં) ટોટલ 12 વીઘાં જગ્યા વેચવાની છે - (જિલ્લો - અમદાવાદ)

JR1004 - દેત્રોજ - રામપુરા (ભગાપુરા ગામ માં) ટોટલ 12 વીઘાં જગ્યા વેચવાની છે - (જિલ્લો - અમદાવાદ)

Regular price ₹50.0 Lac
Regular price Sale price ₹50.0 Lac
Sale Sold out
Taxes included.

ભાવ :-  50 લાખ / વીઘા

12 વિઘા, 2 સર્વે નંબર

જિલ્લો (District): અમદાવાદ
તાલુકો (Taluka): દેત્રોજ–રામપુરા
ગામ (Village): ભગાપુરા


આ મિલકત અમદાવાદ જિલ્લાના દેત્રોજ - રામપુરા ગામ નજીક, શાંત અને હરિયાળું વિસ્તારમાં આવેલી છે. જગ્યા મુખ્ય રોડથી જોડાયેલ હોવાથી ખેતી, ફાર્મહાઉસ, અથવા ભવિષ્યમાં પ્લોટિંગ માટે ઉત્તમ તક છે.

મુખ્ય વિશેષતાઓ:

  • સ્પષ્ટ જમીન દસ્તાવેજો

  • સારો રોડ કનેક્શન

  • શુદ્ધ માલિકી હસ્તાંતરણ શક્ય

  • શાંત અને પ્રાકૃતિક વાતાવરણ

📍 સ્થાન: દેત્રોજ - રામપુરા, ગામ– ભગાપુરા, જિલ્લો – અમદાવાદ

View full details